ગુજરાતગુજરાત

ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ *શ્રી વિરેન્દ્રસિંહ ( મુનાભાઈ) ઝાલા* ,પૂર્વ પ્રમુખ *શ્રી કમલેશભાઈ વ્યાસ*,સાણંદ એ પી એમ સી ડિરેક્ટર *શ્રી કિરીટભાઈ પટેલ* અને ડુંગરભાઈ ડાભી અને વોર્ડ નંબર ૨ ચારેય ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યા

આજ રોજ તારીખ ૦૭/૦૨/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ વોર્ડ નંબર ૨ માં રહેતા આમ આદમી પાર્ટી ના અમદાવાદ જિલ્લા સંગઠન જોઈન્ટ સેક્રેટરી *શ્રી જયરાજસિંહ વાઘેલા* ની આગેવાની માં ૧૦૦ થી પણ વધારે યુવાનો ભારતીય જનત પાર્ટી માં જોડાયા તે સમયે ખાસ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ *શ્રી વિરેન્દ્રસિંહ ( મુનાભાઈ) ઝાલા* ,પૂર્વ પ્રમુખ *શ્રી કમલેશભાઈ વ્યાસ*,સાણંદ એ પી એમ સી ડિરેક્ટર *શ્રી કિરીટભાઈ પટેલ* અને ડુંગરભાઈ ડાભી અને વોર્ડ નંબર ૨ ચારેય ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!