
આમ આદમી પાર્ટીએ સાણંદ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારો ઉતાર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 16 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
કુલ 16 બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા
આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડશે અને ચૂંટણી જીતશે : આપ
સાણંદ નગરપાલિકા:-
વોર્ડ નંબર 01 – હિરલબેન પી ગોહિલ, સરલાબેન એસ ગઢવી, દીપકભાઈ વાણીયા, ગૌતમભાઈ પારેખ,
વોર્ડ નંબર 02 – લીલાબેન કોળી પટેલ, વિક્રમભાઈ ઠાકોર, કેયુરભાઈ પટેલ,
વોર્ડ નંબર 03 – કાજલબેન પટેલ, સહદેવસિંહ ગોહિલ, વોર્ડ નંબર 04 – જયદિપસિંહ ચાવડા,
વોર્ડ નંબર 05 – નિર્મલસિંહ જાડેજા,
વોર્ડ નંબર 06 – હિરલબેન પટેલ, લીલાબેન કોળી પટેલ, સમરથદાન ગઢવી, અજયસિંહ વાઘેલા,
વોર્ડ નંબર 07 – સમરથદાન ગઢવી,જાયવીર સિંહ ભાટી
આજે ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.