ગુજરાત
સાણંદ પોલીસે 2.51 લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

સાણંદ પોલીસે 2.51 લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
સાણંદ ના ચેખલાગામ ની નર્મદા કેનાલ પાસે થી દારૂ ઝડપાયો
ચેખલાના બલભદ્રસિંહ વાઘેલા ની પોલીસે અટકાયત કરી
પ્લોટ ની સ્કીમ માં નાખેલી ગટર લાઈનના ભૂંગળા માં સંતાડેલ દારૂ પોલીસે ઝડપી પાડ્યો
1362 નંગ દારૂની બોટલો ઝડપાઇ
પકડાયેલ આરોપી અગાઉ પણ 4 ગુનાઓ માં પણ સંડોવાયેલો છે