ગુજરાતગુજરાત

તા 1-2-25 ના ધોરાજી ખાતે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ગયા હતા

રાજકોટ જિલ્લા ના ધોરાજી મા ભારતિય જનતા પાર્ટીના ના તમામ વોર્ડ ના ઉમેદવારો યે આજ રોજ તા 1-2-25 ના ધોરાજી ખાતે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ગયા હતા જેમા ભાજપ ના તમામ હોદ્દેદારો અને ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!