
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પીસાવાડા માધ્યમિક શાળા માં 76 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવાં માં આવી જેમાં સ્કૂલના શિક્ષકો તથા બહેનો તથા વિદ્યાર્થી સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ગામનાં મહાનુભવો એ હાજરી આપી હતી શ્રી શૈલેશ સાહેબ હસ્તે ધ્વજા રોહન કરાવવા શાળા ની વિદ્યાર્થીની કુમારી સુરભી બેન જિતેન્દ્ર કુમાર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ અને સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું પીસાવાડા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આચાર્યશ્રી પુનમબેન કરવામા આવ્યું હતું