ગુજરાત
વિદેશી પ્રતિબંધીત ગેર કાદેસર સીગારેટ ઝડપી પાડતી ચાંગોદર પોલીસ

વિદેશી પ્રતિબંધીત ગેર કાદેસર સીગારેટ ઝડપી પાડતી ચાંગોદર પોલીસ
અમદાવાદ જિલ્લા નાં ચાંગોદર વિસ્તારના મટોડા પાટીયા નજીક આવેલ ડીલેવરી પ્રા.લી.કુરીયર કંપનીમાંથી આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની પ્રતિબંધીત ગે.કા. સિગારેટ ESSE LIGHT KT&G MADE IN KOREA નામની વિદેશી બનાવટની સીગારેટના પેકેટ નંગ ૧૮૦૦ જેની કિ.રૂ.૩,૬૦,૦૦૦/- નો ગે.કા. સીગારેટ નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.