
સાણંદ મુકામે ભાજપ દ્વારા બંધારણ યાત્રા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા બંધારણ યાત્રા અને પ્રબુદ્ધ નાગરીક સંમેલન સાણંદના મોતી પુરા ખાતે યોજાયું જેમાં મુખ્ય વક્તા તરીકે મોરચાના રાષ્ટ્રીય મહામન્ત્રી અને ગઢડા ના ધારાસભ્ય શંભુનાથજી એ. બાબાસાહેબ આંબેડકર વિશે ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ એસ.સી મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ. જિલ્લા મહામંત્રી મયુરભાઈ ડાભી. પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ. કાંતિભાઈ લકુમ. આરસી પટેલ. ચેતનસિંહ ચાવડા. રાજુભાઈ ઠાકોર. જિલ્લા મોરચાના પ્રમુખ ધીરજભાઈ રાઠોડ. મહિલા મોરચા પ્રદેશ કારોબારી સભ્ય માણેકબેન પરમાર. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સંગઠનના બધાજ શહેર. તાલુકાના પદાધિકારીઓ. મોરચાના હોદ્દેદારો. સંગઠનના જિલ્લા હોદ્દેદારો. અને જિલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો.આગેવાન ભાઈઓ -બહેનો એ હાજરી આપી ઉપ પ્રમુખ ગણપત ભાઈ એ કર્યું સંમેલન ખુબજ સફળ રહ્યું