રાજકોટ જિલ્લાના ધોરાજી મા સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટેનું સર્ટિફિકેટ માટેનો કેમ્પનું આયોજન કરવામા
ધોરાજીમા સરકારી હોસ્પીટલ ખાતે આજરોજ દિવ્યાંગતા સર્ટી. આપવાનો કેમ્પ યોજવામાં આવેલ જેમાં વિકલાંગ લોકોને કૃત્રિમ પગ સહીતની વસ્તુઓ ચેકઅપ બાદ અપાશે.
આ તકે આંખ અને હાડકાની ખામીઓ અંગેના પ્રમાણપત્રો સ્થળ પર અપાશે. સાથે સાથે કૃત્રિમ પગો તેમજ આવકના દાખલાઓ વ્હીલચેર લાકડી સહીતની ચીજવસ્તુઓ તપાસીને યોગ્યતાના આધારે અપાશે.
આ તકે આંખ અને હાડકાની ખામીઓ અંગેના પ્રમાણપત્રો સ્થળ પર અપાશે. સાથે સાથે કૃત્રિમ પગો તેમજ આવકના દાખલાઓ વ્હીલચેર લાકડી સહીતની ચીજવસ્તુઓ તપાસીને યોગ્યતાના આધારે અપાશે.
આ તકે સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા જુદી જુદી સહાય અંગેના ફોર્મ પણ ભરાશે. અને પ્રધાનમંત્રી કાર્ડ, આભા કાર્ડ સહીતના કાર્ડની કાર્યવાહી કરવામા આવેલ
આ કામગીરી સેવાભાવી ડે.કલેકટર એન.એમ. તરખાલાની દેખરેખ હેઠળ કરવામાં આવેલ
જેમાં સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો રાજ બેરા તાલુકા હેલ્થ ઓફીસના ડો.પુનીત વાછાણી ધોરાજીના ચીફ ઓફીસર સહીતનાઓ અને રોગી કલ્યાણ સમીતી પોતાની સેવાઓ આપેલ.