Uncategorizedગુજરાતગુજરાત
અમદાવાદ ગ્રામ્ય એસ ઓ. જી દ્વારા કેમિકલ ચોરી નું કૌભાંડ પકડવામાં આવ્યું
ગ્રામ્ય એસ ઓ. જી દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો

અમદાવાદ ગ્રામ્ય એસ ઓ. જી દ્વારા કેમિકલ ચોરી નું કૌભાંડ પકડવામાં આવ્યું
સનાથલ નજીક થી કેમિકલ ચોરતી ટોળકી પકડાઈ
ગ્રામ્ય એસ ઓ. જી દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો
12.50લાખ ઉપરાંત નો મુદામાલ જપ્ત કરાયો
2 આરોપી ઝડપાયા
પોલીસે કેમિકલ ના ટેન્કરમાંથી ચોરી કરી કેરબામાં ભરી વેંચતા હતા
કેમિકલ કંપનીનું ટેન્કર ચલાવતા રજાકભાઈ રહેમાનભાઈ વડદરિયા રહે. રલોલ તા.લીમડી તથા તથા કેતન પટેલ રહે. ઘોડાસર અમદાવાદ ને ઝડપી પાડ્યા
૧૨ કેરબા કેમિકલ ભરેલા જપ્ત, બુલેરો પિક અપ, ટેન્કર, ફોન સહિત કુલ 12.50 લાખ નો મુદામાલ જપ્ત કરાયો