
રાજકોટ જિલ્લા ના ધોરાજી મા પોલીસ સ્ટેશનમાં છવીશ જાન્યુઆરી મકરસંક્રાંત ડીમોલેશન ને લગત સાનતી સમીતી ની મીટીંગ યોજાઈ હતી જેમાં સમસ્ત મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઇ સૌદરવા એ છવીશ જાન્યુઆરી વીસે ધારદાર રજૂઆત કરી હતી અને તમામ જ્ઞાતિના આગેવાનો ને તેમના પ્રોગ્રામ મા આવવાનુ આમંત્રણ આપ્યું હતું ત્યારે ધોરાજી ના તમામ તંત્ર ને આમંત્રણ આપ્યું હતું છવીશ જાન્યુઆરી ના દિવસે બંધારણ ના ૭૫ વર્ષ થતા હોય ત્યારે બંધારણ સન્માન યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે