
રાજકોટ જિલ્લા ના ધોરાજી મા ડીમોલેશન કરાયુ ધોરાજી ના ત્રણ દરવાજા સ્ટેશન રોડ પાસે વાલ્મીકી વાસ મા પણ તંત્ર નુ બુલડોજર ફરીવળીયુ પ્રજા મા ઉઠતો સવાલ ડીમોલેશન તો કરાયછે પણ માત્ર ને માત્ર નાના ધંધારથી અને સલમ એરીયા ઓ મા થાયછે મોટા મધરમછો અને બાધળબીલા ઓને તંત્ર દ્વારા 🙈🙉🙊ડીમોલેશન કરો પણ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કરો ડીમોલેશન ની સરકારી ગાઈડ લાઈન જાહેર કરો તેવી ધોરાજી ની જનતા ની માંગ છે જાગો જનતા જાગો