
અમદાવાદ જિલ્લા નાં સાણંદ ખાતે 30 લાખ ના દારૂનો કરાયો નાશ
બોપલ, ચાંગોદર,સાણંદ જીઆઇડીસી અને. સાણંદ પોલીસ મથકના ૨૮ ગુનાઓમાં પકડાયેલ દારૂ નો કરાયો નાશ
વિવિધ ૨૮ ગુનાઓમાં 5992 બોટલ દારૂ નો નાશ કરાયો
સાણંદ આઈ.ઓ.સી.પાછળ ના ખુલ્લા પ્લોટમાં નાશ કરાયો
સાણંદ માં 30 લાખ ના દારૂ પર બુલડોઝર ફેરવાયું