ગુજરાત
સાણંદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ, વ્યાજ ખોરો વિરુદ્ધ લોક દરબાર કાર્યક્રમ યોજાયો
સાણંદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ, વ્યાજ ખોરો વિરુદ્ધ લોક દરબાર કાર્યક્રમ યોજાયો

આજરોજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ, વ્યાજ ખોરો વિરુદ્ધ લોક દરબાર, વિવિધ લોન સહાય યોજના અને સાયબર ક્રાઈમ અવેરનેસ વગેરે વિષય ઉપર લોક દરબારનું આયોજન કરેલ જેમાં બેંકના પ્રતિનિધિ અને વિવિધ સમાજના લોકો હાજર રહેલ જે અંતર્ગત વિવિધ મુદ્દામાલ પરત આપી અને જન જાગૃતિ લાવવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ.