
તારીખ 17 જાન્યુઆરી ના રોજ ફૂડ ફોર હંગર કાર્યક્રમ હેઠળ વીરપુરા ઔધોગિક વિસ્તાર માં મજૂર વર્ગ ના 100 થી વધારે બાળકો ને સ્ટેશનરી કીટ તથા ચોકલેટ બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું.જેમાં સેકન્ડ વી. પી. ચરણસિંહ વાઘેલા દ્વારા તેમના જન્મ દિવસ નિમિતે આર્થિક યોગદાન આપવામાં આવ્યું.