દેશ
કાલુપુર સ્ટેશનેથી નકલી ઓનલાઈન ટિકિટનું કૌભાંડ પકડાયું, IRCTCના એજન્ટ તરીકે ઓળખ આપી શખ્સ છેતરપિંડી કરતો

કાલુપુર સ્ટેશનેથી નકલી ઓનલાઈન ટિકિટનું કૌભાંડ પકડાયું, IRCTCના એજન્ટ તરીકે ઓળખ આપી શખ્સ છેતરપિંડી કરતો
બ્રેકિંગ……
અમદાવાદમાં દારૂના નશામાં ધૂત વધુ એક શખ્સે અકસ્માત કર્યો છે. વાસ્તવમાં ધોળકા પંથકમાં રાત્રિના સમયે એક ઇકો ચાલક બેફામ બન્યો હતો. દારૂના નશામાં ઇકો ચલાવી ડ્રાઇવરે એક બાઇક ચાલકને કચડી નાખતા તેમનું કમકમાટીભર્યું મોત થયું છે.