ગુજરાત
GCMA ગુજરાત સીને મીડિયા એવોર્ડ 2024 GJ12 GUJARATI NEWS બ્યુરો ચીફ અમદાવાદ જયેશ કે રાઠોડ ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

તારીખ 15 -12-2024 ના રોજ GCMA એવોર્ડ 2024 નું આયોજન વડોદરામાં સરદાર સ્ટેટ ખાતે યોજવાના આવ્યો હતો જેમા ચીફ ગેસ્ટ તરીકે કમલેશ બારોટ ખાસ ઊપસ્થિત રહ્યા હતા તોરલ રાઠવા સિંગર આ એવોર્ડ્સ શોમાં પત્રકાર સિંગર ડાન્સર શિક્ષક ગણ સમાજ સેવક સોશિયલ મીડિયા ઇન્ફ્લુસર મિત્રો બિઝનેસમેન મિત્રો એક્ટર એક્ટ્રેસ વગેરેને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ્સ શો નું આયોજન અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું