Uncategorizedગુજરાતગુજરાત
સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ
ઘરે ઘરે ઉભરાઈ છે ગટરના ગંદા પાણી

અમદાવાદ જિલ્લા નાં
સાણંદમાં દિનપ્રતિદિન વધી રહી છે ગટર સમસ્યા
સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ
ઘરે ઘરે ઉભરાઈ છે ગટરના ગંદા પાણી
ગટરની ગંદકીને કારણે લોકોમાં રોગચાળો પણ ફેલાય રહ્યો છે
નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી
નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિદ્રામાં લાગી રહ્યા છે કે આંખ આડા કાન કરી રહ્યા છે કે જેમને કામ કરવામાં પણ જોર આવી રહ્યું છે
નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને મીડિયા કર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે તો લોકોની ગટર સમસ્યાનું સમાધાન ક્યારે થશે?
સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે