દેશ
રશિયાના કઝાન શહેરમાં એક ભયાનક હુમલો થયો.

રશિયાના કઝાન શહેરમાં એક ભયાનક હુમલો થયો છે
જેણે દુનિયાને અમેરિકાના ઈતિહાસના સૌથી ભયાનક 9/11 હુમલાની યાદ અપાવી દીધી છે. રશિયાના કઝાન શહેરમાં સીરીયલ ડ્રોન (યુએવી) હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા કઝાન શહેરની ત્રણ બહુમાળી ઈમારતોમાં થયા હતા. હુમલાને કારણે મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, રશિયાનું કહેવું છે કે તેમણે એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે.