દેશ
આજે 13મી ડિસેમ્બર જન્મ દિવસ છે. પોતાના અનુસૂચિત જાતિ સમાજ ઉપરાંત પ્રત્યેક સમાજના ગરીબ તેમજ મધ્યમ વર્ગીર્ય લોકોની સેવા માટે સદાય તત્પર રહેતા અમૃતભાઇ રાઠોડ પત્રકાર સમાજમાં યુવા અગ્રણીના પોતે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સત્યની રાહે ચાલી પ્રજાના પ્રશ્નો હલ કરવા તેઓ એ કદી પાછીપાની નથી કરી. સૌને મળતાવડો સ્વભાવ ધરાવતા અમૃતભાઈ રાઠોડ શહેર જિલ્લા પત્રકાર અને પ્રેસ ફોટોગ્રાફર્સ

એસોસિયેશનના સદસ્ય તરીકે તેમજ સમાજ સેવક તરીકે સેવા બજાવી રહ્યા છે. ત્યારે મીડિયા સાથે સંકળાઈને લોકશાહીની ચોથી જાગીરના પ્રતિનિધિ એવા અમૃતભાઈ રાઠોડ ને મિત્ર વર્તુળ ઉપરાંત ……………. ન્યુઝ પરિવાર દ્વારા રાજકોટ કી અવાઝ ન્યુઝ અને એટ ધીસ ટાઈમ ન્યુઝ ના રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ મીડિયા સાથે સંકળાયેલા અને હમેશા માટે સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર એવા પત્રકાર અમૃતભાઇ રાઠોડ નો આજે જન્મ દિવસ છે ત્યારે સગા સંબંધી, મિત્ર સર્કલ, આગેવાનો અને સામાજિક સંસ્થા અને ગુજરાત રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો દ્વારા શુભકામના નો ધોધ એમના મોબાઈલ નંબર 9662147186 પર મિત્ર સર્કલ અને રાજકીય સામાજિક અને સેવાકીય સંસ્થા દ્વારા શુભકામના નો ધોધ વરસી રહ્યો છે.